વિધાન : લાયમન શ્રેણીમાં,લઘુત્તમ અને મહત્તમ તરંગલંબાઇનો ગુણોત્તર $\frac{3}{4}$ છે.
કારણ : લાયમન શ્રેણી હાઇડ્રોજન પરમાણુના ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી ધરા સ્થિતિમાં થતા સંક્રમણને અનુરૂપ વર્ણપટ રેખાઓ ધરાવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જો $R$ એ હાઇડ્રોજન માટે રિડબર્ગ અચળાંક હોય,તો લાયમન શ્રેણીની પ્રથમ રેખાનો તરંગ આંક કેટલો થશે?

હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની બીજી રેખા અને લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

જો $\Delta \lambda_L$ એ લાયમન શ્રેણીની ટૂંકી અને લાંબી તરંગલંબાઇ વચ્ચેનો તફાવત હોય અને $\Delta \lambda_B$ એ બામર શ્રેણીની ટૂંકી અને લાંબી તરંગલંબાઇ વચ્ચેનો તફાવત હોય,તો $\frac{\Delta \lambda_B}{\Delta \lambda_L} = $

જો રિડબર્ગ અચળાંકનું મૂલ્ય $10^7 \, m^{-1}$ હોય,તો હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની છેલ્લી રેખા માટે તરંગ સંખ્યા કેટલી થશે?

જો હાઇડ્રોજન વર્ણપટના પારજાંબલી (ultraviolet) વિભાગમાં સૌથી લાંબી તરંગલંબાઇ $\lambda_{0}$ હોય,તો તેના ઇન્ફ્રારેડ વિભાગમાં સૌથી ટૂંકી તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo